અમદાવાદમા વેન્ટિલેટર બેડની ભારે માંગ
બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર વણ વપરાયેલા
સોલા ના તમામ વેન્ટિલેટર નો ઉપયોગ થાય તો અનેક દર્દીઓના જીવ બચાવી શકાય
સોલા સિવિલમા કુલ 197 વેન્ટિલેટર અને 16 HFNC નો સ્ટોક
જેમા કુલ 197 વેન્ટિલેટર માથી
37 ઇન્સ્ટોલ કર્યા વિનાના
34 વધારાના સ્ટેન્ડબાય રાખી મુકેલા
૧૫ જેટલા બગડેલી હાલતમાં
34 વધરના સ્ટેન્ડબાય મુકી રાખેલા
37 ઇન્સ્ટોલ કર્યા વિના ના
એમ કુલ 86 વેન્ટિલેટર વણવપરાયેલા પડી રહેલા જોવાયા
કુલ 16 માથી 15 HFNC ઇન્સ્ટોલ કર્યા વિના ના જ પડી રહ્યા હોવાનુ જોવાયુ