ઓગસ્ટમાં ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા યોજાશે.

ઓગસ્ટમાં ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા યોજશે
અમદાવાદ. કેન્દ્રે વિવિધ યુનિવર્સિટીઓને પરીક્ષા યોજવાની મંજૂરી આપ્યા પછી યુજીસીની ગાઈડ લાઈન મુજબ જીટીયુ ઓનલાઈન-ઓફલાઈન એમ બે પરીક્ષા જુલાઈ-ઓગસ્ટમાં યોજે તેવી શક્યતા છે.