માસ્ક નહીં પહેરનારે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે કામ કરવા આદેશ.*

માસ્ક નહીં પહેરનારે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે કામ કરવા કલેક્ટરેનો આદેશ માસ્ક ન પહેરનારા અથવા કોરોના મહામારી અંગેની માર્ગદર્શિકાનું જાહેર સ્થળોએ પાલન ન કરનારાઓને ફક્ત દંડ જ નહીં ભરવો પડે પરંતુ કોરોનાના દર્દીઓની સારવાર થઇ રહી છે એવી હોસ્પિટલો, ક્લિનિક્સ અને પોલીસ ચેક-પોસ્ટ પર ત્રણ દિવસ સુધી સ્વયંસેવક તરીકે સેવા પણ આપવી પડશે ગ્વાલિયર: કોરોનાથી બચવાની માર્ગદર્શિકાનું પાલન ન કરતા જાહેરસ્થળોએ માસ્ક વગર ઝડપાયેલા નાગરિકોને હોસ્પિટલો ને પોલીસ ચેક-પોસ્ટ પર ત્રણ દિવસ સુધી સ્વયંસેવક તરીકેની સેવા આપવી પડશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું