વૈજ્ઞાનિકોનો દાવો: કોરોના હવાથી ફેલાય છે*
આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કહ્યું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ હવાથી નહીં પણ થૂંકથી ફેલાય છે જો તમે ભીડથી દૂર પણ વગર માસ્કે ખુલામાં એમ વિચારીને ફરો છો કે, તમે બીજી વ્યક્તિના સંપર્કમાં નથી એટલે કોરોના વાયરસ તમારા શરીરમાં નહીં પ્રવેશે તો જરાક થોભી જજો. કારણકે 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે.