*અમિતાભ મંદિર ખાતે શ્રી અમિતાભ જી માટે પ્રાર્થના અને આરતી*

🌹🌹🙏🏻🌹🌹🙏🏻🌹🌹
મિલેનિયમ સ્ટાર *શ્રી અમિતાભ બચ્ચનજી* ને જ્યારે કોરોના થયેલો ત્યારે, વિશ્વભરમાં વસતા અમિતાભજી ના ચાહકો દુઃખ મા ગરકાવ થઈ ગયેલા.
તે જ સમયે ગુજરાતમાં વસતા અમે સૌ ચાહકો પણ અમિતાભજી જલદી સાજા સારા થઈ જાય, તે માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા.
તે સમયે ગુજરાતના *અમિતાભ બચ્ચન ફેન ક્લબ* ના સ્થાપક *શ્રી કૌશલ શાહ* અને અમે સૌ મિત્રોએ *બાધા* લીધેલી કે શ્રી અમિતાભજી સાજા થઈ જશે એટલે તરત શ્રી કૌશલ શાહ દ્વારા *આપણો મલક* , લોથલ ખાતે સ્થાપેલ શ્રી અમિતભજી ના મંદિર ખાતે અમિતાભજી ના ગીતોનો એક કાર્યક્રમ કરવો અને શ્રી અમિતાભજી ની આરતી કરી ભગવાન નો આભાર માનવો.
*આજે એ બાધા પૂરી થઈ.*
આજે *અમિતાભ મંદિર*, આપણો મલક, લોથલ ખાતે આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા સિંગર *શ્રી નીરજ ગજ્જર, શ્રી નિરવ હિંગુ* તથા *શ્રી મીનુ શર્મા* જોડાયેલા અને ભાવપૂર્વક અમિતાભ બચ્ચનજી ના ગીતો ગાઈ તથા આરતી ઉતારી, ભાવપૂર્વક આજના દિવસની ઉજવણી કરેલ.
ત્યારબાદ દાલબાટી ના પ્રસાદની પણ વહેંચણી કરાયેલ.
સૌનો ખૂબ ખૂબ આભાર.
*LONG LIVE AMITABH BACHCHAN*
આ વિડીઓ મા તમે આરતીનો આનંદ લઇ શકશો.
*અમિતાભ ફેન ની પ્રજાલોજી*
🌹🌹👍🌹🌹👍🌹🌹*
આ વિડીઓ મા તમે આરતીનો આનંદ લઇ શકશો.
*અમિતાભ ફેન ની પ્રજાલોજી*
🌹🌹👍🌹🌹👍🌹🌹https://www.facebook.com/groups/318037491547228/permalink/4456839217667014/?sfnsn=wiwspwa&extid=ADcV6VL5RiH3Fay5&d=w&vh=i