અમદાવાદ ના સી ટી એમ એકસપેસઁ હાઈવે સામે કણાઁવતી બંગ્લોઝ ના ગેટ પાસે ઈનડિયન બેંકનુ ATM બળીને ખાખ થયું.

ફાયર વિભાગે આગને કાબુમા લઈ ને બાજુમા આવેલ બેકની શાખાને નુકશાન થતા બચાવ્યું.

સવારે નવ કલાકે આકસ્મિક આગ લાગતા સ્થાનિક કાઉન્સીલર મહેશ પટેલ એ ફાયર ને તેમજ તંત્ર ને સમયસર જાણ કરતા વધુ નુકશાન ને આગ થી બચાવી લેવાયું