અમદાવાદ ના સી ટી એમ એકસપેસઁ હાઈવે સામે કણાઁવતી બંગ્લોઝ ના ગેટ પાસે ઈનડિયન બેંક નુ ATM બળી ને ખાખ થયું
ફાયર વિભાગ એ આગ ને કાબુ મા લઈ ને બાજુ મા આવેલ બેક ની શાખા ને નુકશાન થતા બચાવ્યું
સવારે નવ કલાકે આકસ્મિક આગ લાગતા સ્થાનિક કાઉન્સીલર મહેશ પટેલ એ ફાયર ને તેમજ તંત્ર ને સમયસર જાણ કરતા વધુ નુકશાન ને આગ થી બચાવી લેવાયું