*મુખ્ય સમાચાર*
*CWCની મીટિંગ પહેલાં આજે સોનિયા ગાંધીએ બોલાવી CPPની બેઠક
*આજે સ્ટાફ નર્સની ભરતી માટે પરીક્ષા
*153 જગ્યાઓ માટે 35 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા
*અમિત શાહની ઉપસ્થિતિમાં તાપીના બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે
*અમદાવાદમાં RSSની બેઠકનો ત્રીજો દિવસ: CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર*