ધ્રોલ ખાતે સ્વ દિવ્યરાજસીંહ જાડેજાની પ્રથમ પૂણ્યતિથી નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ૨૭૫ બોટ બ્લડ થયુ એકત્ર

જામનગર: ધ્રોલ ખાતે શનિવારે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સ્વ .દિવ્યરાજસિંહ જદુભા જાડેજા સ્મૅરણા અર્થ બ્લડ ડોનેશન કેમ્પ નું સુંદર આયોજન કરવા મા આવ્યુ હતુ. દિવ્યરાજસિંહ જાડેજા ના મિત્રમંડળ તથા મનોકામના હનુમાન જી મંદિર ના મહંતશ્રી નરસીદાજી મહારાજ ના શુભ આશિષ તેમજ તેમના પિતાશ્રી તેમજ કાકા અન્ય મિત્રો ના સહકાર થી મનોકામના આશ્રમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ખુબ બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળોમાં બહોળી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા. ધ્રોલ જામનગર,રાજકોટ, અને દુર – દુર થી મોટી સંખ્યા મા મિત્રો બ્લડ ડોનેશન કેમ્પ ભાગ લીધો હતો અને સાંજ સુધી મા કુલ ૨૭૫ જેટલી બ્લડ ની બોટલ થઈ હતી..