એડમિશન ચાલુ
શ્રી રામજાનકી સંસ્કૃત મહાવિદ્યાલય , કુંજાડ અમદાવાદ
પ્રથમા 1 ધોરણ 9
પ્રથમા 2 ધોરણ 10
મધ્યમા 1 ધોરણ 11
મધ્યમા 2 ધોરણ 12
શાસ્ત્રી
સુધી તમામ બ્રાહ્મણ ના છોકરા ઓ માટે તદ્દન ફ્રી
રહેવા માટે સુવિધા
જમવાની નવીન સુવિધા
તેમજ અન્ય સુવિધા તે પણ ફ્રી
પાઠયપુસ્તક તેમજ નોટબુક જેવી અન્ય સુવિધા બ્રાહ્મણો માટે તદ્દન ફ્રી. ફ્રી. ફ્રી
વિશેષ માહિતી માટે સંપર્ક
વશિષ્ઠભાઈ 9913948682
આ મેસેજ દરેક ગ્રુપ માં મોકલો જે થી કોઈ બ્રાહ્મણ ના દીકરાવો ભણીને આગળ વધે
જાગો બ્રાહ્મણ જાગો
બ્રાહ્મણ જાગશે તોજ આપણી સંસ્કૃતિ ટકશે 🙏🏻🙏🏻🙏🏻