પ્રસાદ વિતરણ પણ બંધ કરવા આદેશ
સોસાયટીમાં એક જ ગણેશ પંડાલ બાંધવા અપીલ
ગણેશ પંડાલોમાં માત્ર માટીની મૂર્તિ રાખવા અપીલ.
#Bhuj:પાકિસ્તાની નાગરિકનું થયું મોત
કરોડોની કિંમતના ચરસ સાથે પકડાયો હતો
35 વર્ષના નાગરિકનું મગજની બિમારીથી મોત
13 જાન્યુઆરીએ 4 પાકિસ્તાની ઝડપાયા હતા
6 મહિનાથી પાક નાગરિક પાલરા જેલમાં હતો.
💐🚩હરિદ્વારમાં આ વર્ષે કાવડ યાત્રા નહીં યોજાય, કોરોના સંકટના કારણે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય, બુધવારે પોલીસ અધિકારી સાથે મળેલી બેઠકમાં સંપૂર્ણપણે રદ્દ કરવાનો નિર્ણય લેવાયો❌🚩
😷😷અમદાવાદ…
જાહેરમાં માસ્ક ન પહેરવા મામલે ડે.કલેકટર કક્ષાના અધિકારી ને દંડ
ઔડામાં ફરજ બજાવતા ડે.કલેકટર જે.જી.પટેલને રૂ.200 નો દંડ
સરકારી વાહનમાં સવાર હતા તે સમયે માસ્ક વગર જણાયા.
ઉસમાનપુરા ક્રોસ રોડ પર amc ટીમે ફટકાર્યો દંડ….