બ્રહ્મસમાજના અગ્રણી અને સ્કાઉટ તથા સિવિલ ડિફેન્સ એમ બબ્બે “રાષ્ટ્રપતિ મેડલ” મેળવનાર રાયફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ રેફરી સિવિલ ડિફેન્સમાં એડિશનલ ચીફ વોર્ડનની અવિરત સેવા આપનાર,ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિયેશન સેક્રેટરી નરેન્દ્રભાઇ ઓઝાનું દુઃખદ અવસાન.

બ્રહ્મસમાજના અગ્રણી અને એકટીવ કાર્યકર સ્કાઉટ તથા સિવિલ ડિફેન્સ એમ બબ્બે “રાષ્ટ્રપતિ મેડલ” મેળવનાર.
રાયફલ શૂટિંગ માં ઇન્ટરનેશનલ રેફરી તરીકે ની ફરજ બજાવનાર.
સિવિલ ડિફેન્સ માં એડિશનલ ચીફ વોર્ડન ની અવિરત સેવા આપનાર.
તથા ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિયેશન માં સેક્રેટરી.
એવા આપણા સૌના લાડીલા શ્રી નરેન્દ્રભાઇ ઓઝાનો તા.19.06.2020 નાં રોજ હાર્ટ એટેક થી સ્વર્ગવાસ થયેલ છે.
તેમના આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના.