*રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરનાં 11 ગુજરાતીઓનાં મોત*

*🗯️BREAKING*

*રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરનાં 11 ગુજરાતીઓનાં મોત*

રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

ભાવનગરથી ગુજરાતી શ્રદ્ધાળુઓ મથુરા જઈ રહ્યા હતા. આ મૃતકોમાં 6 મહિલા અને 5 પુરૂષનો સમાવેશ થાય છે. ભરતપુર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત…