અમદાવાદના ઓઢવની ઘટના રાષ્ટીઁય પક્ષી મોરને રખડતા શ્વાનોએ ક્રૂરતાપૂર્વક હુમલો કયોઁ.

અમદાવાદના ઓઢવની ઘટના રાષ્ટીઁય પક્ષી મોરને રખડતા શ્વાનોએ ક્રૂરતાપૂર્વક હુમલો કયોઁ.

ચાર જેટલા શ્ર્વાનોએ કરેલ હુમલામા ઘાયલ મોરને શ્ર્વાનોથી બચાવી મહિલા હોમગાડઁ જવાન ચંદા કુશવાહાએ તેને નારીગુહના સકુંલમા બચાવ અથેઁ લાવવામા આવ્યો.

વાઈલ્ડ લાઈફ કેર ને એક કલાક પહેલા ફોન કયોઁ હોવા છતા હજુ સારવાર માટે કોઈ તજવીજ હાથ ના ધરાઈ