*અમદાવાદ માં ગુજરાત યુનિવર્સિટી કનવેન્શન સેન્ટર ખાતે 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને આજથી સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું છે*.
*આ હોસ્પિટલમાં 108 ની કેન્દ્રીય કૃત વ્યવસ્થા અંતર્ગત રેફરલ દરદીઓ ને જ એડમિટ એટલેકે સારવાર માટે દાખલ કરવામાં આવશે*