⭕ *ગુજરાતમાં નવા 620 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,422 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *ગુજરાતમાં નવા 620 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,422 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરત 199,અમદાવાદ 197,વડોદરા 52,વલસાડ 20,જામનગર 18,ગાંધીનગર 16,આણંદ 14,પાટણ 11,કચ્છ 9,જૂનાગઢ-ભાવનગર-ભરૂચ 8,મહેસાણા 7,રાજકોટ-ખેડા 6,અરવલ્લી-પંચમહાલ 5,સાબરકાંઠા-બોટાદ-સુરેન્દ્રનગર 4,ભાવનગર-ગીરસોમનાથ-પોરબંદર-અમરેલી 3,મહીસાગર-નવસારી-મોરબી 2,બનાસકાંઠા-નર્મદા-દ્વારકા 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 32643
● રાજ્યમાં કુલ મોત : 1848
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 23670

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 20913
•વડોદરા-2267
•સુરત-4829
•રાજકોટ-269
•ભાવનગર-264
•આણંદ-221
•ગાંધીનગર-652
•પાટણ-206
•ભરૂચ-228
•નર્મદા-90
‌•બનાસકાંઠા-178
‌•પંચમહાલ-178
•છોટાઉદેપુર-55
•અરવલ્લી-207
•મહેસાણા-285
•કચ્છ-162
•બોટાદ-90
•પોરબંદર-19
•ગીર-સોમનાથ-76
‌•દાહોદ-79
•ખેડા-159
•મહીસાગર-137
•સાબરકાંઠા-174
•નવસારી-97
•વલસાડ-150
•ડાંગ-4
•દ્વારકા-23
•તાપી-8
•જામનગર-216
•જૂનાગઢ-101
•મોરબી-22
•સુરેન્દ્રનગર-142
•અમરેલી-85 કેસ નોંધાયા

Update- 30.06.2020 7.30 PM

*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)