આરોપીઓ પાસેથી ચોરી રીક્ષા અને ચોરાયેલા દાગીના પણ મળી આવ્યા
શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવ માં નોંધનીય વધારો થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘરફોડ ચોરી કરતી ગેંગને દબોચી લેવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ચાર જણની ગેંગ ના જુદા જુદા વિસ્તારમાં ઘર ફોડ ચોરી તથા નોંધ ને ઘટનાઓને અંજામ આપી રહી છે તરત જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હરકતમાં આવી ગઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અને માહિતી મળી હતી કે આ ગેંગના ધર્મેશ ફિરોજ પ્રવીણ અને રણજીત શહેરમાં વધુ એક લોટકે ચોરીની ઘટનાને અંજામ આપવાના છે તરત જ તેમને ઝડપી લેવા chakravyuh ગોઠવ્યું હતું અને તેને ચોરી રીક્ષા અને ચોરી તથા લૂંટના દાગીના સહિતની કુલ પાંચ લાખથી વધુ માતા સાથે ઝડપી લીધા હતા.
તેમની પ્રાથમિક પૂછપરછમાં તેમણે શહેરના જુદા જુદા વિસ્તારમાં કરેલી ચોરી અને લૂંટ ની કુલ ૯ ગુનાખોરીની કબુલાત કરી હતી હજુ તપાસ દરમિયાન વધુ વિગત બહાર આવે તેવી સંભાવના છે.