માસિકસ્ત્રાવ દરમ્યાન શું કાળજી લેવી,
શું ધ્યાન રાખવું,
ક્યારે તબીબ ની મદદ લેવી.
જેથી, આગળ જતાં સ્ત્રી સંબંધી અને પ્રેગ્નન્સી સંબંધી સમસ્યાઓ ના થાય તે માટે ,
ભારતભર ના નામાંકિત સ્ત્રી રોગ નિષ્ણાંતો ની મદદથી -APIRINGSHE નામક મેગેઝિન દ્વારા એક પેનલ ડિસ્કશન નું આયોજન કરવામાં આવ્યુ હતું.
ડો. શીતલ પંજાબી નો એમના દર્દીઓ માટેનો જીવનમંત્ર છે-
“PREVENTING THE PREVENTABLE”-
તેના અંતર્ગત એ દેશભર ની વિવિધ ચેનલો મારફતે સ્ત્રી રોગ નિવારવા માટે સતત કાર્યરત રહે છે.