સૌ પ્રથમ uidai.gov.in ની વેબસાઈટને ઓપન કરો
ત્યારબાદ આધાર ઈનરોલમેન્ટ સેક્શનમાં જઈને Download Aadhaar પર ક્લિક કરો.આગલુ પેજ ઓપન થતાની સાથે જ પ્રિફરેન્સમાં માસ્ક્ટ આધાર સિલેક્ટ કરો અને આધાર નંબર, વર્ચુઅલ આઈડી/ઈનરોલમેન્ટ આઈડી જેના પણ દ્વારા ડાઉનલોડ કરવા માગો છો તેની પસંદગી કરી લો.
ત્યારબાદ તમારી બધી જ માહિતી નાખો અને કેપ્ચા એન્ટર કરો અને ફરી રિક્વેસ્ટ OTP બટન પર ક્લિક કરી દો.મોબાઈલ પર UIDAI તરફથી એક OTP મોકલવામાં આવશે, જેને સંબંધિત બોક્સમાં એડ કરો અને બાદમાં ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.આધાર ડાઉનલોડ થયા બાદ નામની શરૂઆતના ચાર અક્ષર અને જન્મનું વર્ષ એડ કરી PDF ફાઈલને ઓપન કરી લો.હવે પોતાના માસ્ક્ડ આધારનું પ્રિન્ટ આઉટ લઈ લો. જેનો વપરાશ યૂઝર ઓફલાઈન વેરિફિકેશન માટે કરી શકે છે.