ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવાયો, ગત રોજ યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ લેવાયો નિર્ણય,

ગાંધીનગર –

ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવાયો,

ગત રોજ યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ લેવાયો નિર્ણય,

તમામ એમપી અને એમએલએના મંતવ્ય બાદ લેવાયો નિર્ણય,

વિધાનસભા પેટા ચૂંટણીની તારીખ નક્કી થયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખની થઈ શકે જાહેરાત,

જો પેટા ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાય તો પ્રમુખ પદની જાહેરાત નહિ થાય,

કોરોના મહામારીને લીધે ચૂંટણી જાન્યુઆરીમાં યોજાશે તો પ્રમુખ પદની જાહેરાત કરાઈ શકે છે