*વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતી ચોટીલા પોલીસ*

ચોટીલા*વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતી ચોટીલા પોલીસ*
ચોટીલા નાની મોલડી ગામ પાસે 3556800 કિંમતનો વિદેશી દારૃ ઝડપાયો
6 વાહન સહિત 7052300 નો મુદ્દામાલ
3 આરોપી જડપાયા
1-જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે ઠીકરયાળી ગામ
2- જીતુંભાઈ જાસાભાઈ ભાંભડા રહે ચામુંડા નગર ચોટીલા
3- મોટારામ રામારામ જાટ રાજસ્થાની.