જીપીસીબીના ક્લાસ વન ઓફિસર સામે ફરિયાદ. એસીબીએ અપ્રમાણસર મિલકતનો દાખલ કર્યો ગુનો.

જીપીસીબીના ક્લાસ વન ઓફિસર સામે ફરિયાદ
એસીબીએ અપ્રમાણસર મિલકત નો દાખલ કર્યો ગુનો
જીપીસીબીના અધિકારીએ અપ્રમાણસર મિલકત માં ૬૮ લાખ રૂપિયા એકઠા કર્યાનો આરોપ
પંચમહાલ પોલીસ સ્ટેશનમાં એસીબીએ દાખલ કરી ફરિયાદ