Corona update Gujarat..
Lock down day ..16
9/4/20…7.45 pm
અમદાવાદમાં વધુ 8 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
પાટણ માં નવા 7 કેસ કોરોના પોઝીટીવ ( સિદ્ધપુરના નેદ્રા ગામના 7 દર્દી )
વડોદરામાં 4 કેસ કોરોના પોઝીટીવ
રાજકોટમાં 2 નવા કેસ મળી આવ્યા
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 17 દર્દીઓના મોત
ગુજરાતમા સવારથી અત્યાર સુધી નવા 21 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના પોઝીટીવ કુલ 262 દર્દીઓ નોંધાયા
પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 141 06
વડોદરા – 22 02
સુરત – 25 04
રાજકોટ – 13 00
ગાંધીનગર- 13 00
કચ્છ- 02 00
ભાવનગર 18 02
ગીર સોમનાથ 02 00
મહેસાણા 02 00
પોરબંદર 03 00
પંચમહાલ. 01 01
પાટણ. 12 01
છોટાઉદેપુર. 02 00
જામનગર. 01 01
મોરબી. 01 00
સાબરકાંઠા. 01 00
આણંદ. 02 00
દાહોદ. 01 00
કુલ 262 17
27 દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ બન્યા