ત્રણ દિવસ પહેલા ની ઘટના
આસપાસ ના લોકો દોડી આવતા ઘટના ની જાણ થઈ
વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે આવી અને અજગર ને પી એમ માટે લઈ જવામા આવ્યા
વાંદરા ના બચ્ચા ને ગળી બીજા વાંદરા ને ગળવા જતા શ્વાસ રૂંધાઇ જતા મોત ને ભેટ્યો અજગર
આબુ ના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા
વાંદરા અને બચ્ચા સહિત અજગર નું મોત થયુ
અજગર નું આબુરોડ ખાતે પી એમ કરવામા આવ્યું
અજગર ના પેટ માથી વાંદરા ના મૃત બાળક નું શરીર મળ્યું
અજગર બીજા વાંદરા ને ગળવા જતા અડધું શરીર વાંદરા નું બાર રહેવા પામ્યું હતું