અમદાવાદમાં “જીવન આખ્યાન” નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું.

અમદાવાદમાં જીવન આખ્યાન નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલકરો હાજર રહ્યાં હતાં. અને તેમના ફિલ્મ વિષેના અનુભવો અને કેટલાક યાદગાર મોમેન્ટસ દર્શકો સમક્ષ રજુ કર્યા હતા. ઘણા લાંબા સમય પછી આવી સુંદર ગુજરાતી ફિલ્મ દર્શકોને માણવા મળશે. તેવી આશા વ્યક્ત કરી હતી.