*દાર્જિલિંગ ઓછી કિંમતમાં દાર્જિલિંગની ટૂર પેકેજ*

ભારતીય રેલ્વે દાર્જિલિંગ માટે એક ખાસ ટુર પેકેજ લઈને આવ્યુ છે. 6 દિવસ અને 5 રાત્રીના આ ટૂર પેકેજમાં દાર્જિલિંગના સુંદર નજારાઓને જોવાની તક મળશે, દાર્જિલિંગ ડીએસઆર હૈરિટેજ ટૂર નામના આ ટૂર પેકેજની શરૂઆત 22 મેથી શરૂ થશે. આ યાત્રાની શરૂઆત કોલકાતાના સિયાલદહ સ્ટેશનથી થશે આ ટૂર પેકેજ લેતા હોય તે, તમને 23410 રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવો પડશે.ટ્રિપલ શેયરીંગમાં જો તમે ટૂર પેકેજ લેતા હોય તો, તમને પ્રતિ વ્યક્તિ 21860 રૂપિયા આપવા પડશે.જો તમારી સાથે બાળકો 5 થી 11 વર્ષ પણ છે તો, તમારે 18770 રૂપિયા અલગથી આપવા પડશે