⭕ *ગુજરાતમાં નવા 539 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,535 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદ 306,સુરત 103,વડોદરા 43,ભરૂચ 12,ભાવનગર 9,ગાંધીનગર-નર્મદા 8,જામનગર 7,મહેસાણા-રાજકોટ-આણંદ-સુરેન્દ્રનગર-અમરેલી 4,બનાસકાંઠા-અરવલ્લી-પાટણ-નવસારી 3,મહીસાગર-ખેડા-વલસાડ 2,પંચમહાલ-કચ્છ-બોટાદ-દ્વારકા-મોરબી 1કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 26737
● રાજ્યમાં કુલ મોત : 1639
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 18702

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-18564
•વડોદરા-1813
•સુરત-3057
•રાજકોટ-181
•ભાવનગર-189
•આણંદ-146
•ગાંધીનગર-548
•પાટણ-140
•ભરૂચ-136
•નર્મદા-46
‌•બનાસકાંઠા-163
‌•પંચમહાલ-135
•છોટાઉદેપુર-41
•અરવલ્લી-167
•મહેસાણા-209
•કચ્છ-112
•બોટાદ-71
•પોરબંદર-14
•ગીર-સોમનાથ-53
‌•દાહોદ-51
•ખેડા-118
•મહીસાગર-124
•સાબરકાંઠા-148
•નવસારી-48
•વલસાડ-64
•ડાંગ-4
•દ્વારકા-19
•તાપી-6
•જામનગર-117
•જૂનાગઢ-57
•મોરબી-10
•સુરેન્દ્રનગર-90
•અમરેલી-40 કેસ નોંધાયા

Update- 20.06.2020 7.30 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)