૨૩/૬/૨૦૨૦ મંગળવારે – રથયાત્રા
૩/૭/૨૦૨૦ શુક્રવારે – જયાપાર્વતી વ્રત પ્રારંભ
૭/૭/૨૦૨૦ મંગળવારે – જયાપાર્વતી વ્રત જાગરણ
૨૦/૭/૨૦૨૦ સોમવારે – સોમવતી અમાસ
૨૧/૭/૨૦૨૦ મંગળવારે – શિવપૂજન શરૂ – શ્રાવણ સુદ – ૧
૩/૮/૨૦૨૦ સોમવારે – પૂનમ – રક્ષાબંધન
૮/૮/૨૦૨૦ શનિવારે – નાગ પંચમી
૧૨/૮/૨૦૨૦ બુધવારે – ૫૨૪૬ મો – શ્રીકૃષ્ણ જન્મોઉત્સવ જયંતી – (આઠમ)
૨૧/૮/૨૦૨૦ શુક્રવારે – કેવડા – ત્રીજ
૨૨/૮/૨૦૨૦ શનીવારે – ગણેશ ચતુથી
૧/૯/૨૦૨૦ મંગળવારે – અનંત ચૈદશ (ગણેશવીસરજણ)
૨/૯/૨૦૨૦ બુધવારે – શ્રાદ્ધ પારંભ
૧૮/૯/૨૦૨૦ શુક્રવારે – અધિક માસ શરૂ આસો સુદ – ૧
૧૬/૧૦/૨૦૨૦ શુક્રવારે – અધિક માસ સમાપ્ત – અમાસ
૧૭/૧૦/૨૦૨૦ શનીવારે – નવારાત્રી શરૂ આસો સુદ – ૧
૨૬/૧૦/૨૦૨૦ સોમવારે – વિજયા દશમી – દશેરા
૩૧/૧૦/૨૦૨૦ શનીવારે – શરદપૂનમ ચંડીપડવો
૧૧/૧૧/૨૦૨૦ બુધવારે – એકાદશી
૧૨/૧૧/૨૦૨૦ ગુરૂવારે – વાધબારસ
૧૩/૧૧/૨૦૨૦ શુક્રવારે – ધનતેરસ
૧૪/૧૧/૨૦૨૦ શનિવારે – કાળી ચૌદશ
૧૫/૧૧/૨૦૨૦ રવિવારે – દિવાળી
૧૬/૧૧/૨૦૨૦ સોમવારે – નૂતન વર્ષ અને ભાઈબીજ