સુપર બિગ બ્રેકિંગ
બોલીવુડ દબંગ સલમાન ખાન સામે પોલીસ કેસ દાખલ
સુશાંત સિંહ રાજપૂત ની આત્મ હત્યા કેસમાં ગુનો દાખલ થયો
સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ બોલીવુડ કલાકારો સામે ફરિયાદ થઇ.
મૂજ્જફપુર માં સલમાન ખાન સહિતના આઠ કલાકારો સામે ફરિયાદ દાખલ
આગામી ૦૩ જુલાઈએ કેસમાં થશેે સુનવણી
સલમાન ખાનની મુશ્કેલીઓ વધી