અમદાવાદ ના મણિનગર મા ગોળીબાર ની ઘટના
મણિનગર રામબાગ શીતલ પ્લાઝા નજીક મહેતા એવન્યુ મા થયો ગોળીબાર
જમાઈ એ સાસુ પર કયોઁ ગોળીબાર
પારિવારિક ક્લેશ ને લઈ ને કયોઁ હતો ગોળીબાર
સાસુ મા ને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
પોલિસ કાફલો ઘટના પર ઉચ્ચ અધિકારી ઓ સાથે તપાસ હાથ ધરી