😷નવા ભાવવધારાસન સાથે યોગ સપ્તાહની શરુઆત’
😷’પ્રેટ્રોલપંપની અણિએ ખુલ્લેઆમ લુંટાતી ગુજરાતની જનતા’
😷રાજયસરકારને કરોડો રુપિયાનુ પેકેજ આપતી આમ જનતા.
😷’શબાશન જ શ્રેષ્ઠ વિકલ્પ:રાજ્ય સરકાર’
😷’યોગ સપ્તાહ તમારા હિસાબે અને જોખમે’
😷છેલ્લે..
” અરે એ ભાઈ પ્રેટ્રોલપંપ પાસે કોઇ યોગ નથી કરી રહયા”
“તો..?”
“અરે પેટ્રોલના ભાવ સાંભળી ચક્કર આવ્યા લાગે છે ઝટ એમ્બ્યુલન્સ બોલાવો.. ”
(દરેક પેટ્રોલપમ્પ ઉપર એક એમ્બ્યુલન્સ તૈનાત રાખવા ઊઠશે માંગ)
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા