માલધારી આંદોલન સમિતિ ગુજરાતના કન્વીનર રણવીર દેસાઈનું કોરોના સંક્રમિત થવાથી આજે નિધન.

અમદાવાદના ઓઢવમા રહેતા અને માલધારી આંદોલન સમિતિ ગુજરાતના કન્વીનર તેમજ સમાજના મોભી રણવીર દેસાઈ ૫૫ વષઁ નુ કોરોના કોવિડ હોસ્પિટલમા કોરોના સંકઁમિત થવાથી આજે નિધન થયું. તેઓ દશ દિવસ થી કોરોના ની સિવિલ મા સારવાર લઈ રહ્યા હતા

અમદાવાદ મા રહેતા અને માલધારી સમાજ ના અગઁણી જયેશ કે મુંધવા એ તેમના નિધન થી સમાજે એક અદ ના મુકસેવક તેમજ સમાજ ના પાયા ના અગઁણી ગુમાવતા સમાજ ઘેરા શોક ની લાગણી અનુભવી રહ્યો છે ગુજરાત ભર મા સમાજ માટે કરેલ સેવાકીય પવૃતિ ઓને સમાજ ક્યારેય ભુલી શકસે નહિ તેમન અકાળે વિદાય વસમી બની રહ્યી છે સૌ માલધારી સમાજ ના નાગરિકો માટે……