રાજ્યની ડીપીએસ શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનો મામલો. શિક્ષણ વિભાગ દ્વારા સપ્ટેમ્બર સુધીમાં વાલીઓ ફી ભરી શકશે તેવી જાહેરાત છતાં શાળાઓ તરફથી વિદ્યાર્થીઓનું રીઝલ્ટ રોકાયુ. – સંજીવ રાજપુત.

વાલીઓને કહેવામાં આવ્યું કે પહેલા ફી ભરો , ત્યારબાદ જ રિઝલ્ટ મળશે

તેમજ ત્યારબાદ જ નવા વર્ષમાં એડમિશન મળશે

વાલીઓ lockdown દરમિયાન ના
તમામ મહિનાની ફી એક સાથે ભરવા બન્યા મજબુર

અચાનક અંગ્રેજી માધ્યમની શાળાઓ એ ફી વગર રીઝલ્ટ hold કરતા વાલીઓમાં અસંતોષ

આ એક નામી ન્યૂઝ ચેનલ એ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે કરી વાતચીત

ચુડાસમાએ જણાવ્યું કે અગાઉ તમામ શાળા સંચાલકો સાથે થઈ હતી મીટીંગ

મિટિંગમાં તમામ વાલીઓ એકસાથે ફી ભરવાને બદલે એક – એક માસની ફી
અનુકૂલતા મુજબ ભરી શકશે તેવો લેવાયો હતો નિર્ણય

સપ્ટેમ્બર માસ સુધીમાં વાલીઓ કટકે-કટકે ફી ભરી શકશે તેમ લેવાયો હતો નિર્ણય

શિક્ષણ પ્રધાને કહ્યું કે આ મુદ્દે તેઓ તપાસ કરાવશે

વાલીઓ ને રાહત થાય તેવા સમાચાર જલ્દી જ વાલીઓને મળશે