અમદાવાદ:-
સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને કરાયા સસ્પેન્ડ…
પી ડી દરજી ને કરાયા સસ્પેન્ડ…
પોલીસ કમિશનરે કર્યો સસ્પેન્શનનો આદેશ…
છેતરપીંડીના ગુનાની ફરિયાદ ન નોંધી માત્ર અરજી દાખલ કરી હતી…
પીઆઈને સસ્પેન્ડ કરી તેમના વિરુધ્ધ એસીપીને સોંપાઈ ઈન્કવાયરી…
ઇન્ડિયા ક્રાઇમ મિરર