⭕ *ગુજરાતમાં નવા 477 પોઝિટિવ કેસ નોંધાયા,31 લોકોનાં મોત ,321 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ *24 કલાકમાં અમદાવાદ-346,સુરત-48,વડોદરા-35,સુરેન્દ્રનગર-6,સાબરકાંઠા-જામનગર 5,ગાંધીનગર-અરવલ્લી-પંચમહાલ-જુનાગઢ 4,ભાવનગર 3,બનાસકાંઠા-ભરૂચ-નવસારી 2,મહેસાણા-કચ્છ-ખેડા-ગીર સોમનાથ-અમરેલી 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 20574
● રાજ્યમાં કુલ મોત : 1280
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 13964

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-14631
•વડોદરા-1328
•સુરત-2146
•રાજકોટ-131
•ભાવનગર-143
•આણંદ-111
•ગાંધીનગર-424
•પાટણ-103
•ભરૂચ-58
•નર્મદા-23
‌•બનાસકાંઠા-144
‌•પંચમહાલ-105
•છોટાઉદેપુર-37
•અરવલ્લી-125
•મહેસાણા-160
•કચ્છ-90
•બોટાદ-60
•પોરબંદર-12
•ગીર-સોમનાથ-48
•દાહોદ-46
•ખેડા-91
•મહીસાગર-116
•સાબરકાંઠા-122
•નવસારી-33
•વલસાડ-55
•ડાંગ-4
•દ્વારકા-15
•તાપી-6
•જામનગર-66
•જૂનાગઢ-36
•મોરબી-4
•સુરેન્દ્રનગર-56
•અમરેલી-16 કેસ નોંધાયા

Update- 08.06.2020 7.30 PM

*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)