Karnavati Paschim Photo Video Association તરફથી આજે Indian Red Cross Socity ના બ્લડ ડોનેશન કેમ્પમા જે જે મિત્રોએ બ્લડનુ ડોનેશન આપીને ભારતદેશના સાચા વોનીયસૅ બનીને વૈશ્રવિક મહામારીમા lockdown ની પરિસ્થિતિમા સામાજિક ફરજ સમજીને આપ સર્વેએ બ્લડ ડોનેટ કર્યુ તે બદલ આપ સર્વેનો Karnavati Paschim Photo Video Association આભાર માને છે…
આવી પરિસ્થિતિમાં પણ 30 બોટલો ડોનેટમા આવી છે આજના આ ફંકશનમાં Lions Hall તરફથી Hall ફ્રી મા આપીને એક સેવાનુ કાર્ય કરેલ છે
તે બદલ તેમનો પણ સહ દિલથી આભાર માને છે આભાર….