ગુજરાતમાં કોરોના મુદ્દે સરકારને ફટકાર લગાવનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ જશવંતરાય વોરાની બદલી.

ગુજરાતમાં કોરોના મુદ્દે ગુજરાત સરકારને ફટકાર લગાવનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ જશવંતરાય વોરાની બદલી.