અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 40 કિલો ગાંજો ઝડપયો

અમદાવાદ

ક્રાઇમ બ્રાન્ચે 40 કિલો ગાંજો ઝડપયો

નારોલ થી 3 આરોપીની કરી ધરપકડ

ગાડીમાં ગાંજો લઈને આવતા બાતમીના આધારે

ક્રાઇમ બ્રાન્ચે 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો..