**અમદાવાદ શહેરના **20.05.2020** તારીખ સુધીના વિસ્તાર મુજબ આંકડા**
*(નોંધ : આ ખાલી અમદાવાદ શહેરના જ આંકડા છે, આમાં અમદાવાદ ગ્રામ્યના આંકડા સામેલ નથી)*
**સેન્ટ્રલ ઝોન – કુલ 2600 કેસ**
1. ખાડિયા ҄ 631 કેસ, 294 સ્વસ્થ, 44નાં મોત
2. અસારવા 378 કેસ, 152 સ્વસ્થ, 26નાં મોત
3. દરિયાપુર 229 કેસ, 141 સ્વસ્થ, 41નાં મોત
4. જમાલપુર 906 કેસ, 425 સ્વસ્થ, 26નાં મોત
5. શાહપુર 317 કેસ, 126 સ્વસ્થ, 15નાં મોત
6. શાહિબાગ 139 કેસ , 33 સ્વસ્થ, 7નાં મોત
**વેસ્ટ ઝોન – કુલ 909 કેસ**
7. નવા વાડજ 115 કેસ , 60 સ્વસ્થ,3 નાં મોત
8. નારણપુરા 110 કેસ, 45 સ્વસ્થ, 10નાં મોત
9. સરદાર પટેલ સ્ટેડિયમ 47 કેસ, 16 સ્વસ્થ, 4નાં મોત
10. વાસણા 119 કેસ, 45 સ્વસ્થ, 11નાં મોત
11. પાલડી 118 કેસ , 51 સ્વસ્થ, 3નાં મોત
12. રાણીપ 72 કેસ , 22 સ્વસ્થ , 2નાં મોત
13. સાબરમતી 66 કેસ , 24 સ્વસ્થ, 1નું મોત
14. ચાંદખેડા 96 કેસ , 32 સ્વસ્થ,2 ના મોત
15. નવરંગપુરા 166 કેસ, 64 સ્વસ્થ, 10નાં મોત
**નોર્થ વેસ્ટ ઝોન – કુલ 297 કેસ**
16. બોડકદેવ 67 કેસ, 31 સ્વસ્થ, 3નાં મોત
17. થલતેજ 55 કેસ , 22 સ્વસ્થ, 1નું મોત
18. ગોતા 88 કેસ , 33 સ્વસ્થ, 3નાં મોત
19. ચાંદલોડિયા 44 કેસ , 21 સ્વસ્થ, 1નું મોત
20. ઘાટલોડિયા 43 કેસ, 18 સ્વસ્થ, કોઈ મોત નહીં
**સાઉથ વેસ્ટ ઝોન – કુલ 351 કેસ**
21. જોઘપુર 91 કેસ , 28 સ્વસ્થ, 2નાં મોત
22. વેજલપુર 149 કેસ, 40 સ્વસ્થ, 1નું મોત
23. સરખેજ 46 કેસ , 12 સ્વસ્થ, 5નાં મોત
24. મકત્મપુરા 65 કેસ , 25 સ્વસ્થ, 6નાં મોત
**નોર્થ ઝોન – કુલ 1243 કેસ**
25. કુબેરનગર 227 કેસ , 34 સ્વસ્થ, 3નાં મોત
26. બાપુનગર 276 કેસ , 79 સ્વસ્થ, 14નાં મોત
27. સરસપુર-રખિયાલ 323 કેસ , 107 સ્વસ્થ, 22નાં મોત
28. ઠક્કરબાપાનગર 92 કેસ, 25 સ્વસ્થ, 8નાં મોત
29. સૈજપુર બોઘા 71 કેસ, 27 સ્વસ્થ, 7નાં મોત
30. ઈન્ડિયા કોલોની 44 કેસ, 17 સ્વસ્થ, 10નાં મોત
31. સરદારનગર 55 કેસ, 10 સ્વસ્થ, 6નાં મોત
32. નરોડા 155 કેસ , 67 સ્વસ્થ, 1નું મોત
**ઈસ્ટ ઝોન –કુલ 920 કેસ**
33. ભાઈપુરા 63 કેસ, 21 સ્વસ્થ, 5નાં મોત
34. અમરાઈવાડી 178 કેસ, 44 સ્વસ્થ, 4નાં મોત
35. ગોમતીપુર 253 કેસ, 84 સ્વસ્થ, 33નાં મોત
36. વિરાટનગર 61 કેસ, 14 સ્વસ્થ, 4નાં મોત
37. ઓઢવ 130 કેસ, 31 સ્વસ્થ, 2નાં મોત
38. નિકોલ 92 કેસ , 20 સ્વસ્થ, 3નાં મોત
39. વસ્ત્રાલ 94 કેસ , 25 સ્વસ્થ, 5નાં મોત
40. રામોલ-હાથીજણ 49 કેસ, 21 સ્વસ્થ, 11નાં મોત
**સાઉથ ઝોન –કુલ 2047 કેસ**
41. ઈન્દ્રપુરી 54 કેસ, 11 સ્વસ્થ, 6નાં મોત
42. દાણીલીમડા 450 કેસ, 204 સ્વસ્થ, 34નાં મોત
43. ખોખરા 65 કેસ, 44 સ્વસ્થ, 8નાં મોત
44. ઈસનપુર 257 કેસ, 92 સ્વસ્થ, 15નાં મોત
45. મણિનગર 403 કેસ, 107 સ્વસ્થ, 24નાં મોત
46. બહેરામપુરા 534 કેસ, 286 સ્વસ્થ, 28નાં મોત
47. વટવા 189 કેસ, 41 સ્વસ્થ, 5નાં મોત
48. લાંભા 95 કેસ , 40 સ્વસ્થ, 6નાં મોત.