મલેશિયા થી 150 જેટલા ગુજરાતી યુવા છાત્રો આજે હવાઈ માર્ગે ગુજરાત પરત આવ્યા.

ભારત સરકારે કોરોના વાયરસ અને લોક ડાઉન ને પગલે અન્ય દેશોમાં રહેલા ભારતીયો ને વતન પરત લાવવા કરેલા આયોજન રૂપે આજે આ યુવાઓ મલેશિયા થી વતન ગુજરાત પહોંચ્યા છે.