અંબાજીમાં અનોખા સમૂહલગ્ન.હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

અંબાજીમાં હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. સૌ પ્રથમવાર ૩૫ થી ૧૦૦ વર્ષની ઉંમરના ૮૦૨ યુગલો એક જ માંડવે એક સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સમગ્ર અંબાજી, આબુ, પીંડવાડા સહિતના વિસ્તારના ડુંગરી ગરાસિયા સમાજમાં ભારે અત્યંત ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

અંબાજીમાં અનોખા સમૂહલગ્ન : ૩૫ થી લઈ ૧૦૦ વર્ષની ઉંમરના ૮૦૨ યુગલો એક જ માંડવે લગ્નગ્રંથિથી જોડાયા
આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો
Sureshvadher