⭕ ગુજરાતમાં  નવા 395 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,239 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 395 કેસમાંથી અમદાવાદમાં 262,સુરત 29,કચ્છ 21,વડોદરા 18,ગાંધીનગર 10,જામનગર-સાબરકાંઠા 7,મહેસાણા-સુરેન્દ્રનગર 5,ખેડા-પાટણ-ભરૂચ 4,બનાસકાંઠા-મહીસાગર-ગીર સોમનાથ-જૂનાગઢ 3,ભાવનગર-રાજકોટ 2,અરવલ્લી-છોટા ઉદેપુર-તાપી 1 કેસ

● રાજ્યમાં કુલ કેસ : 12141
● રાજ્યમાં કુલ મોત : 719
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 5043

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-8945•વડોદરા-700•સુરત-1156
•રાજકોટ-82•ભાવનગર-114•આણંદ-83
•ગાંધીનગર-190•પાટણ-52•ભરૂચ-36
•નર્મદા-13•બનાસકાંઠા-86•પંચમહાલ-71
•છોટાઉદેપુર-22•અરવલ્લી-82•મહેસાણા-80
•કચ્છ-52•બોટાદ-56•પોરબંદર-5
•ગીર-સોમનાથ-28•દાહોદ-28•ખેડા-51 •મહીસાગર-53•સાબરકાંઠા-46•નવસારી-8
•વલસાડ-15•ડાંગ-2•દ્વારકા-12
•તાપી-3•જામનગર-42•જૂનાગઢ-12
•મોરબી-2•સુરેન્દ્રનગર-10•અમરેલી-2 કેસ નોંધાયા

Update- 19.05.2020 7.30 PM

RAVI PATEL
SANDESH NEWS
AHMEDABAD

(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)