અમદાવાદ શહેરના લાંભા વૉડૅના સામાજિક કાર્યકર વાઘેલા ધર્મેન્દ્રભાઈ અને સોલંકી હરિશભાઈ દ્રારા રાશનકિટ અને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદ શહેરના લાંભા વૉડૅના સામાજિક કાર્યકર વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી હરિશભાઈ દ્રારા જરૂરિયાતમંદ પરિવારને 350 થી વધુ રાશનકિટ અને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું.