સુરતના કડોદરા વિસ્તારની ચકચારી ઘટના

સુરતના કડોદરા વિસ્તારની ચકચારી ઘટના પત્નીએ પોતાના ભાઈ સાથે મળી પતિને ટેમ્પો પાછળ બાંધી ઢસળ્યો પતિ દારુના નશામાં ઝઘડો કરતો હોવાથી સબક શીખવાડવા ક્રૂરતાપૂર્વકનું વર્તન કર્યુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પતિને સારવાર અર્થે ખસેડાયો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી