વસ્ત્રાલમાં નર્સ કોરોનાને હરાવીને પાછા ફરતાં ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે કર્યું અતિભવ્ય સ્વાગત.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં એક નર્સ ને કોરોના પોઝિટિવ આવતા જાતે જ svp હોસ્પિટલમાં દાખલ થઈને કોરોના ને હરાવીને પાછા આવતા ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશોએ તેમનું સોશિયલ ડિસ્ટન્સ રાખીને સ્વાગત કર્યું હતું અત્રે મહત્વપૂર્ણ બાબત એ છે કે કોરોના ને માત આપીને આવતા આ દર્દીને લોકોએ તેમના મસ્તક પર તિલક પણ સોશિયલ ડિસ્ટનસિંગ રાખીને કર્યો હતો…