ખેડા બ્રેકીંગ ડાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીએ કરી આત્મહત્યા.

દિવ્યન્ત કિરીટભાઈ પરમાર નામના 33 વર્ષીય કોન્સ્ટેબલ કરી આત્મહત્યા
સ્ટાફ ક્વાર્ટસમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

ક્યાં કારણને લઈ આત્મહત્યા કરી તેનું કારણ અકબંધ

ખેડા પોલીસ ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે

ડાકોર પોલીસે લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી .