⭕ ગુજરાતમાં 08.05.2020ના સાંજે 5 વાગ્યાથી 09.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,219 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ નવા 394 કેસમાંથી અમદાવાદમાં 280,સુરત 30,વડોદરા 28,ગાંધીનગર 22,ભાવનગર 10,જામનગર 7,અરવલ્લી 4,રાજકોટ-પંચમહાલ-બનાસકાંઠા-બોટાદ-ખેડા 2, ભરૂચ-દાહોદ-મહીસાગર 1 કેસ નોંધાયો
● રાજ્યમાં કુલ કેસ : 7797
● રાજ્યમાં કુલ મોત : 472
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 2091
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-5540•વડોદરા-493•સુરત-854•રાજકોટ-66•ભાવનગર-94
•આણંદ-77•ગાંધીનગર-119•પાટણ-24,ભરૂચ-28
•નર્મદા-12•બનાસકાંઠા-77•પંચમહાલ-59•
છોટાઉદેપુર-14• અરવલ્લી-71•મહેસાણા-42•કચ્છ-7•બોટાદ-53•પોરબંદર-3
•ગીર-સોમનાથ-4•દાહોદ-20•ખેડા-29 •મહીસાગર-44•સાબરકાંઠા-17•નવસારી-8
•વલસાડ-6 •ડાંગ-2•દ્વારકા-4•તાપી-2•જામનગર 23•જૂનાગઢ-2•મોરબી,સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો
Update- 09.05.2020 7.30 PM
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)