ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪. રાજ્યમાં ૨૩ દર્દીના મોત. ૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪
રાજ્યમાં ૨૩ દર્દીના મોત
૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા
અમદાવાદમાં કોરોનાના ૨૦ દર્દીના મોત
૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૮૦ નવા કેસ
રાજ્યમાં કુલ કેસનો આંકડો ૭૭૯૭ એ પહોંચ્યો.