10 કિલો સોનુ પહેરી રાખતો ગોલ્ડમેન નામે જાણીતા પુણેના સમ્રાટ મોઝેનું 39 વરસની વયે હાર્ટ એટેકથી અવસાન.

ગોલ્ડ મેન નામે જાણીતા પુણેના સમ્રાટ મોઝેનું 39 વરસની વયે હાર્ટ એટેકથી અવસાન થયું છે. સમ્રાટ 10 કિલો સોનુ પહેરી રાખતો હતો. તેનું મોત એ સબક શીખવાડે છે કે સારી હેલ્થ એ જ ખરું સોનુ છે.