શહેરનાં અમરાઇવાડી વિસ્તારમાં કૂટણખાનું ચાલી રહયું હોવાની બાતમી મળતા રેડ કરાઈ.

અમદાવાદ:-
શહેરનાં અમરાઇવાડી વિસ્તારમાં કૂટણખાનું ચાલી રહયું હોવાની બાતમી મળતા.
અમરાઇવાડી પોલીસ સ્ટેશનના PSI N.M.BAROT સહિત પોલીસ સ્ટાફે બાતમી આધારે અમરાઇવાડી ભીલવાડા મેટ્રો ટ્રેન પીલર નંબર 57 ની સામે આવેલ પ્રેમનગર-વાલ્ભાનગર ખાતે કેદારસિંહ કનૈયાલાલ ગુર્જરના મકાનમાં રેડ કરતા બે દલાલો ધર્મેન્દ્ર નરેન્દ્રકુમાર સોની રહે.મણિનગર તથા સંજય નરેન્દ્રકુમાર સોની રહે..ઓઢવ બહારથી રૂપલલાઓ લાવી દેહવક્રિયનો ધંધો કરતા આ બંનેને પટના બિહારની રૂપલલના સાથે ઝડપ્યા.
બંને સામે સ્ત્રીઓનાં અનૈતિક વેપારના ગુનાહ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.